શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો: એક નાની યાદી

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તકોની યાદી બનાવવી મુશ્કેલ છે. પણ એક નજરે થોડાં પુસ્તકો આવી રીતે પસંદ કરી શકાય.

પુસ્તકનાં નામ પછી તેના કર્તા/લેખકનું નામ છે:

  • સરસ્વતીચંદ્ર :  ગોવર્ધન રામ ત્રિપાઠી
  • સૌરાષ્ટ્રની રસધાર : ઝવેરચંદ મેઘાણી
  • ઝેર તો પીધાં છે જાણી જાણી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
  • માનવીની ભવાઈ : પન્નાલાલ પટેલ
  • ખેતરને ખોળે : પીતાંબર પટેલ
  • તણખા મંડળ : ધૂમકેતુ
  • મારી આત્મકથા : મહાત્મા ગાંધીજી
  • ગુજરાતનો નાથ : કનૈયાલાલ મુનશી
  • ગ્રામ્યલક્ષ્મી : રમણલાલ વસંતલાલ દેસાઈ
  • ભદ્રંભદ્ર : રમણલાલ નીલકંઠ
  • સોરઠી બહારવટિયા: ઝવેરચંદ મેઘાણી
  • મળેલા જીવ : પન્નાલાલ પટેલ

વાચકો  આ એક તદ્દન નાની યાદી છે. બીજાં પુસ્તકોની મોટી યાદી પછીથી . . .

Advertisements

One thought on “શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો: એક નાની યાદી

  1. આપે જણાવેલ તમમ પુસ્તકો મારા ઘરાના પુસ્તકાલયમાં વસાવેલા છે અને મારા શાળા જીવન દરમિયાન વાંચેલા છે. કરા અર્થમાં સુંદર અને નામી પુસ્તકો છે.

    Liked by 1 person

ટિપ્પણીઓ બંધ છે.